રાજકોટમાં ખેડૂતોએ 30 ટન જેટલા શાકભાજીનો કર્યો ત્યાગ, ભાવમાં ધરખમ ઘટાડાને પગલે ખેડૂતો બન્યા લાચાર

રાજકોટ યાર્ડમાં અગાઉ શાકભાજીની તંગીના કારણે ઉતરતી ગુણવત્તાના શાકભાજીના પણ પૂરતા ભાવ મળતા હતા ત્યારે હવે…