પ્રભાસ તીર્થના આઠ પવિત્ર સ્થળોના પાણીના કળશ અને ૩.૫ કરોડ રામ નામ જપના સોનાના પત્રો અને સોમગંગા જળસોમનાથથી અયોધ્યા પહોંચ્યા

સોમનાથથી અયોધ્યા અનોખી ભેટ પહોંચી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાસ તીર્થના આઠ…