શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી, UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શ્રીલંકાની સ્થિતિ પર આપ્યું નિવેદન

કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘે દેશમાં ઇમરજન્સીનું એલાન કર્યુ છે. તેમજ પશ્ચિમી પ્રાંતમાં કરફ્યુ લાદવામાં આવ્યો…