રાજકોટમાં બે સગા ભાઈઓએ યુવતીને લગ્નની લાલચ આપી બનાવી હવસનો શિકાર

મોટા ભાઈએ હવસનો શિકાર બનાવતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો તો નાના ભાઈએ લગ્ન કરવાનું કહી બળાત્કાર…