હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર જ્યોર્જ સોરોસ, ભાજપની ‘બ્લેમ ગેમ’ શરૂ

હિંડનબર્ગનો સેબીના વડા પર આક્ષેપો કરતો રિપોર્ટ ફગાવતાં ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું…