રવિશંકર રાવળ : ગુજરાતમાં ચિત્રકલાને માનભર્યું સ્થાન અપાવનારા ‘કલાગુરુ’

ગુજરાતમાં ચિત્રકારો એટલે પાટિયાં ચીતરનારા કારીગર—એક સમયે એવી છાપ હતી. તેવા સમયમાં રવિશંકર રાવળે ચિત્રકલાને માનભર્યું…