જામનગરમાં મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ : કલેક્ટરની આજીજી, પ્લીઝ…અમને મદદ કરો’

જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીજા જિલ્લાઓના કોરોનાના દર્દીઓના સતત ધસારાથી સ્થિતિ અત્યંત કફોડી અને કટોકટીભરી બની ગઈ…