RBI MPC બેઠક : ટામેટા, ચોખા, તુવેર દાળની મોંઘવારીએ તોડી કમર, હવે નહીં મળે મોંઘા EMIમાં રાહત

૧૦ ઓગસ્ટે યોજાશે RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠક, મોંઘવારીએ માઝા મૂકતા મોંઘી EMIમાં રાહત મળવાની સંભાવના…