કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની કરશે અધ્યક્ષતા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર…