વાંચો રેશ્મા સોલંકીનો સ્ફોટક પત્ર માત્ર “વિશ્વ સમાચાર” પર: “મારા પતિ પોતાના પોલિટિકલ સ્ટેટ્સનો દુરુપયોગ કરીને કોગ્રેસ પાર્ટીને ખત્મ કરી રહ્યા છે”

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનાં પત્નિ રેશ્મા સોલંકીએ એક સ્ફોટક…