રીક્ષચાલાક આંદોલન : ૧૫ અને ૧૬ નવેમ્બરે રાજ્યભરના રીક્ષા ચાલકો ૩૬ કલાક માટે કરશે હડતાળ

CNG ગેસના ભાવ વધારાને લઈને અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષાચાલક તથા ટેક્સીચાલક યુનિયનના પ્રતિનિધિઓની…