યુક્રેનથી વિદ્યાર્થી સુરક્ષિત પરત ફર્યો, પિતાએ ખુશીથી પીએમ રિલીફ ફંડમાં ૨૫,૦૦૦ રૂપિયાનું દાન કર્યું

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ શનિવારે દસમા દિવસે પણ ચાલુ રહ્યું છે. રશિયન સેના શનિવાર સવારથી યુક્રેનના ઘણા શહેરોમાં…