અમદાવાદ મહાનગરપાલિકાને બીજી ઓક્ટોબર આવતા સફાઈ યાદ આવી, સમગ્ર માસ દરમિયાન યોજાશે સફાઈ અભિયાન

વર્ષ દરમ્યાન ભુલાઇ જવાતા સ્વચ્છ ભારતના પાઠ ભણાવવાનો સમય હવે નજીક આવતા કોર્પોરેશન હવે એક્શનમા આવ્યુ…