રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આસામનાં બોડો સાહિત્ય સભાના ૬૧મા વાર્ષિક સંમેલનમાં રહેશે ઉપસ્થિત

આસામની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તમુલપુરમાં બોડો સાહિત્યસભાના સમાપન સમારોહમાં ભાગ લેશે. બોડો સાહિત્ય…