ભારતે અમેરિકી સાંસદ ઇલહાન ઓમરની પીઓકેની મુલાકાતની સખત નિંદા કરી… નિયમોનું ઉલ્લંઘન કહ્યું

યુએસ કોંગ્રેસમેન ઇલ્હાન ઓમરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેને ભારતે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું…