જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના પ્રયત્નોથી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા જનતામાં હર્ષની લાગણી જોવા મળી.…