સરખેજ કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલની સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓને અમેરિકન યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનવામાં આવી

રાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મોરારીબાપુના પરમસેવક, શૈક્ષણિક, આધ્યાત્મિક તથા સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાઓ આપનાર ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ…