ઈસરો ‘નોટી બોય’ દ્વારા આજે ઈનસેટ-૩ ડીએસ નું લોન્ચિંગ કરશે

ઈનસેટ-૩ ડીએસનું લોન્ચિંગ જે રોકેટ જીએસએલવી એફ૧૪ થી કરાશે તેને નોટી બોય પણ કહેવાય છે.  …