આજથી ૮૦ હજારથી વધુ રિક્ષા-સ્કૂલ વાન ચાલકો ગુજરાતમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર

જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.…