લોકસભા ચૂંટણી ૨૦૨૪: બીજા તબક્કામાં ૧૩ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૨૧૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

કેરળમાં ૨૦ સંસદીય મતવિસ્તારોમાં ૫૦૦ નોમિનેશન ફાઈલ થયા ત્યારબાદ કર્ણાટકમાં ૧૪ મતવિસ્તારોમાં ૪૯૧ નોમિનેશન નોંધાયા. ચૂંટણી…