UNGA દ્વારા રશિયા દ્વારા યુક્રેનના ચાર વિસ્તારોના અધિગ્રહણને વખોડતો ઠરાવ પસાર

સંયુક્ત રાષ્ટ્ર મહા સભા UNGAએ રશિયા દ્વારા યુક્રેનના ચાર વિસ્તારોના અધિગ્રહણને વખોડતો ઠરાવ પસાર કર્યો છે.…