‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..

શેખ હસીનાએ બાંગ્લાદેશના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા…