કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન ‘ખેડૂતો લોન માફી માટે દુકાળની કામના કરે છે…’

શિવાનંદ પાટિલ સિદ્ધારમૈયા સરકારમાં શેરડી વિકાસ મંત્રી છે, તેઓ ઘણીવાર વિવાદિત નિવેદનો આપી ચર્ચામાં રહી ચૂક્યા છે.…