મોરબી અને વાંકાનેર ખાતે કોલેજમાં ફિલ્મ બતાવી મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં ત્રણેય…