મહાકુંભમાં ‘અચાનક બેરિકેડ તૂટ્યું અને બચવાની કોઈ જગ્યા ન મળી…’

મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો. મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી…