આજે પ્રધાનમંત્રી અહોમ જનરલ લચિત બારફૂકનની ૪૦૦ મી જન્મજયંતિ નિમિત્તે આસામ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધન કરશે

દિલ્હીમાં ઉજવણીનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય દેશના લોકોને લચિત બરફૂકનની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય વિશે જાગૃત કરવાનો…