સોનમ વાંગચુકનું કોલ્ડપ્રુફ ઘર, -15 ડિગ્રી ઠંડીમાં પણ રહે છે ગરમ

લેહમાં માઇનસ 15 ડિગ્રી તાપમાન પણ સોનમ વાંગચુકના ઘરમાં 24 ડિગ્રી તાપમાન, જાણો આ ઘરની ખાસિયતો…