નારદા કૌભાંડઃ મમતા સરકારના મંત્રી અને ધારાસભ્યના ઘરે દરોડો, ચારેયને CBI ઓફિસ લાવવામાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની સરકાર બની તે સાથે જ નારદા કૌભાંડની તપાસ ફરીથી શરૂ થઈ…