અમિત શાહે પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્યશ્રી રત્નસુંદર સૂરીશ્વર મહારાજના ૪૦૦માં પુસ્તક ‘રત્ન સ્પર્શ’નું વિમોચન કર્યું

શ્રુતજ્ઞાનના આ ભગીરથ મહોત્સવના માધ્યમથી દેશભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવશે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને…