ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જામનગરમાં ભૂમાફિયાઓને લઇને મોટું નિવેદન આપ્યું

જામનગરમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂમાફીયાઓને લઇને મોટું નિવેદન આપ્યું…