ધોરણ-10 બોર્ડ માં હવે ગણિતના બે અલગ-અલગ પેપરની પરીક્ષા હશે, વાંચો ક્યા વિદ્યાર્થીઓને થશે ફાયદો

બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૃપ અલગ અલગ રહેશે. બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પો…