ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ રાત્રે ઠંડી તેમજ સવારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં લોકોને આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ  હાલ વધુ એક વેસ્ટર્ન…

ગુજરાત ૧૦૦ % ‘હર ઘર જલ’ રાજ્ય તરીકે જાહેર, રાજ્યના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતને…

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સહેલાય થી મળી રહે તે હેતું થી રાજ્યની તમામ મેડિકલ…

આસામમાં ૨૬ જિલ્લાના ૪ લાખથી વધુ લોકો પૂરના કારણે થયા પ્રભાવિત

આસામમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન…

હિમાચલ પ્રદેશ: વિધાનસભા પરિસરના મુખ્ય ગેટ પર ખાલિસ્તાની પોસ્ટર લાગતાં તંત્ર એલર્ટ પર

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આવેલ વિધાનસભા પરિષદના મુખ્ય ગેટ અને દીવાલ પર ખાલિસ્તાની પોસ્ટરની સાથે ઝંડા લગાડ્યા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે ,વિવિધ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે જશે. તેઓ કાર્બી આંગલોંગ ક્ષેત્રના દિફૂમાં શાંતિ,એકતા અને વિકાસરેલીને સંબોધિત…

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સરકારની પરામર્શ સમિતિમાં સ્થાન પણ સમાવેશ

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં હવે સંસદસભ્યો અને ધારાસભ્યોની એન્ટ્રી કરવામાં આવી છે. પ્રજાના આ પ્રતિનિધિઓ સરકારમાં…

અમદાવાદ, વડોદરામાં ૧૮ થી ૨૫ ફેબ્રુઆરી રાત્રિ કર્ફ્યુ રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને…

ગુજરાતે કોવિડ વેક્સિનેશન ક્ષેત્રે આગવી સિદ્ધિઃ પાર કર્યો 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક

કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ…