૯ ઓગસ્ટે રાજ્યના ૨૭ તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ…