ભારતે પહેલી વખત લોંગ રેન્જ બોમ્બ જાતે બનાવ્યા અને સફળ પરીક્ષણ પણ કર્યું

સ્વદેશી રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને ભારતીય…