હોસ્ટેલના રૂમમાં લટકતી મળી વિદ્યાર્થીની, ચિઠ્ઠી પર મોટા અક્ષરોથી લખ્યું હતું ‘I LOVE YOU નિખિલ’

મૂળ સુરેન્દ્રનગરની અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારની મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની પલ્લવી પડ્યાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી…