કેન્દ્રીય ગૃહમંત્રાલયે સંસદમાં ૭૩૦ જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ કર્યા રજૂ

૧૦૦ દિવસની રજા આપવાની નીતિ અપનાવવામાં આવી છે અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે.…