ભારતમાં ‘ઉનાળું આફત’, પીએમ મોદી બાદ કેબિનેટ સચિવની હાઈ લેવલ મીટિંગ

૨૦૨૩ નો ઉનાળો રહેશે વધારે ગરમ, કેન્દ્ર સરકારે અત્યારથી કમર કસી, રાજ્યોને આપ્યાં તૈયાર રહેવાના આદેશ…