સમલૈગિક લગ્નને માન્યતા આપવાની માંગણી કરતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં પાંચ જજોની ખંડપીઠ સુનવણી કરશે

સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટીસ ડૉ. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠ સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાની…