ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪: ભારતે અમેરિકાની હરાવી સુપર-૮માં કરી એન્ટ્રી

અમેરિકાનો સ્કોરઃ ૨૦ ઓવરમાં ૧૧૦/૮, સૌથી વધુ નીતીશ કુમારના ૨૭, એસ.ટયલોરના ૨૪ રન, સૌરભની બે વિકેટ…