અમદાવાદમાં મોટેરા સ્થિત તપોવન સર્કલ અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

રોજની ૧૫૦૦ અરજીની ક્ષમતા ધરાવતું ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થશે ગુજરાતમાં અને ખાસ…