આજથી લાખો પદયાત્રીઓ-સંઘોનું ડાકોર તરફ પ્રયાણ

જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ,રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે. ખેડા…