ભારત સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો

આ કેન્દ્રીય એજન્સીઓના વડાનો કાર્યકાળ અત્યાર સુધી માત્ર બે વર્ષનો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો…