જમ્મુ-કાશ્મીર: બડગામમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી, આતંકી છુપાયા હોવાની બાતમી મળી હતી

આતંકીઓમાં કૈસર અહમદ ડાર, તાહિર અહમદ ડાર, આકિબ રશીદ ગની હોવાની ઓળખ થઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં…