સુરત: GST વધારા મુદ્દે વેપારીઓમાં ભારે રોષની લાગણી, ટેકસટાઇલ માર્કેટ ૩૦ ડિસેમ્બરે સંપૂર્ણ બંધ રાખી વિરોધ કરશે

દેશમાં સત્તત વધી રહેલા કોરોનાના કેસોએ પહેલાથી જ ધંધાદારીઓની ઊંઘ હરામ કરી દીધી છે.તેવામાં સરકારે પણ…