ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (૨૨ ઓગસ્ટ) મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ સર્જાયો…