રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…