મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ટીપી સ્કીમની આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી

જાહેર સુવિધા માટે રપ.પ૬ હેક્ટર્સ અને બાગ-બગીચા, રમતના મેદાનો-ખૂલ્લી જગ્યા માટે ર૯.૩૧ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે…