અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે ૬૨૦ લાખથી વધુ રકમનાં કામોને લીલીઝંડી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રૂ. ૬૨૦ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરીની મહોર…