અધીર રંજનના કારણે I.N.D.I.A.માં ભંગાણ

ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશે તે પૂર્વે જ મમતા બેનરજીએ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો…