૧૦ માર્ચથી ૭ જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી ૧૦ માર્ચથી ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને…